Header Navigation

Monday, October 28, 2013

Don't Wait Too Long of Child's Clear Speaking

Don't Wait Too Long of Child's Clear Speaking
'મોટાભાગના બાળકો શાળામાં જતા થાય તે પહેલા તોત્ડાતા હોય છે અને સમય જતા આ પરિસ્થિતિમાંથી બહાર પણ નીકળી જાય છે પણ આ સ્થિતિને સુધારવાની રાહ જોઇને બેસી રહેવાથી હાલત સુધરતી નથી, બાળકને શિક્ષણમાં અને સામાજીક રીતે ઘણું ગુમાવવાનું થાય છે.' એવું પૃડ યુનિવર્સીટીના સ્પીચ નિષ્ણાંતોનું માનવું છે. તોતડું બોલવાની હાલતમાંથી બહાર નીકળી જતા બાળકોની સંખ્યા ઘણી મોટી હોય છે.


For More information on this story, please visit Gujarat Samachar Newspaper