સાજિદ ખાનની આગામી ફિલ્મ હમશકલમાં એક બે નહીં, પણ ત્રણે ત્રણ મુખ્ય કલાકારો હાસ્યનો વંટોળિયો સર્જે એવી રીતે વાર્તાની માવજત કરાઇ હોવાનું કહેવાય છે. સૈફ અલી ખાન, રિતેશ દેશમુખ અને ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હૈંના રામ કપૂર આ ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો છે. કેટલેક અંશે વિલિયમ શેક્સપિયરની જગવિખ્યાત કોમેડી 'કોમેડી ઑફ એરર્સ'નો આધાર અહીં લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
To read full story, please visit Gujarat Samachar ePaper
To read full story, please visit Gujarat Samachar ePaper
Chiranjeevi
ReplyDelete