Header Navigation

Tuesday, November 26, 2013

મહિલા જાસુસી મામલો: મોદી તપાસ પંચ નીમી છટકબારી શોધે છે

Gujarat Chief Minister Narendra Modi
ગુજરાત સરકાર દ્વારા મહિલા જાસુસી મામલે બે સદસ્યોની તપાસ પંચ નીમવાની વાતને કોંગ્રેસે હાસ્યાસ્પદ ગણાવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે તપાસ પંચ નીમીને પોતાની છટકબારીનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલનાં જણાવ્યાં પ્રમાણે, પોતાની જવાબદારી સાબિત થાય એવું લાગે ત્યારે આવાં અનુકુળતા વાળા તપાસ પંચનો આશરો લેવાની તેમને ટેવ છે. 

Continue Reading Story Sandesh ePaper